આયનિય હાઈડ્રોજન પરમાણુઓ અને $\alpha -$કણો સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર ${r_H}:{r_\alpha }$ કેટલો હશે?

  • [NEET 2019]
  • A

    $2:1$

  • B

    $1:2$

  • C

    $4:1$

  • D

    $1:4$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $x-$ અક્ષ પર $100\, eV$ ઉર્જાથી ગતિ કરતો ઈલેક્ટ્રોન $\vec B = (1.5\times10^{-3}T)\hat k$ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં $S$ આગળથી દાખલ થાય છે.ચુંબકીય ક્ષેત્ર  $x = 0$ અને $x = 2\, cm$ વચ્ચે પ્રવર્તે છે.$S$ બિંદુથી $8\, cm$ દૂરના પડદા પર $Q$ બિંદુ આગળ ઇલેક્ટ્રોન નોંધાય છે તો $P$ અને $Q$ વચ્ચેનું અંતર $d$ .....$cm$ હશે?

  • [JEE MAIN 2019]

દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ખૂબ જ લાંબા સીધા તારને સમાંતર વિદ્યુતભાર $Q$ ગતિ કરે છે. વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ?

એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ...... 

  • [AIPMT 2009]

ટેસ્લા શેનો એકમ છે?

  • [AIPMT 1997]

ચુંબકીયક્ષેત્રનું ઉદગમ જણાવો.