- Home
- Standard 12
- Physics
જ્યારે સ્થિર પ્રોટોનને રૂમમાં મુકત કરતા તે પ્રારંભિક પ્રવેગ $ a_0$ સાથે પશ્વિમ તરફ ગતિ કરે છે. જયારે તેને $v_0$ જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તે $ 3a_0$ જેટલાં પ્રારંભિક પ્રવેગથી પશ્વિમ તરફ ગતિ કરે છે. રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેટલા હશે?
$\frac{{m{a_0}}}{e}$ પશ્વિમ , $\frac{{m{a_0}}}{{e{V_0}}}$ ઉપર
$\;\frac{{m{a_0}}}{e}$ પશ્વિમ , $\frac{{2m{a_0}}}{{e{V_0}}}$ નીચે
$\frac{{m{a_0}}}{e}$ પૂર્વ , $\frac{{3m{a_0}}}{{e{V_0}}}$ ઉપર
$\frac{{m{a_0}}}{e}$ પૂર્વ , $\frac{{3m{a_0}}}{{e{V_0}}}$ નીચે
Solution

$\mathrm{q}_{\mathrm{p}}=\mathrm{e}, \mathrm{mp}=\mathrm{m}, \mathrm{F}=\mathrm{q}_{\mathrm{P}} \times \mathrm{E}$
or $\mathrm{ma}_{0}=\mathrm{eE}$ or, $\mathrm{E}=\mathrm{ma} / \mathrm{e}$ towards west
The acceleration changes from a to $3 \mathrm{a}_{0}$
Hence net acceleration produced by magnetic fleld vector $\mathrm{B}$ is $2 \mathrm{a}_{0}$
Force due to magnetic field
$=\overrightarrow{\mathrm{F}_{\mathrm{B}}}=\mathrm{m} \times 2 \mathrm{a}_{0}=\mathrm{e} \times \mathrm{V}_{0} \times \mathrm{B}$
$\Rightarrow \mathrm{B}=\frac{2 \mathrm{ma}_{0}}{\mathrm{eV}_{0}} \quad$ downwards