શું આંતરિક-ઊર્જાને કાર્ય અથવા યાંત્રિકઊર્જામાં રૂપાંતર કરવાનું શક્ય છે ?
હા,દા.ત. સમોષ્મિ વિસ્તરણ અને બોમ્બનો વિસ્ફોટ (રસાયણિક ઉર્જા નું ગતિઊર્જામાં રૂપાંતરણ થાય છે.)
એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે $P$ વિરુધ્ધ $V$ નો ગ્રાફ આપેલ છે. તેમના પથને $A \rightarrow B, A \rightarrow C$ અને $A \rightarrow D .$ વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર $E _{ AB }, E _{ AC }$ અને $E _{ AD }$ અને થતાં કાર્યને $W _{ AB }$ $W _{ AC }$ અને $W _{ AD }$ વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
$1\, mol$ વાયુની ચક્રીય પ્રક્રિયા આપેલી છે.તો $AB,BC$ અને $CA$ માં થતું કાર્ય
નીચેના આલેખમાં થતુ કુલ કાર્ય $?$
એક થરમૉડાઇનેમિક પ્રક્રિયા દરમિયાન ચોક્કસ દળવાળા વાયુનું દબાણ એ રીતે બદલવામાં આવે છે કે જેથી વાયુના અણુઓ $20 J$ જેટલી ઉષ્મા ગુમાવે અને વાયુ પર $10 J$ જેટલું કાર્ય થાય છે. જો વાયુની પ્રારંભિક આંતરિક ઊર્જા $40 J$ હોય, તો અંતિમ આંતરિક ઊર્જા …… $J$
જ્યારે એક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i$ અવસ્થામાંથી $f$ અવસ્થામાં $iaf$ માર્ગ દ્વારા લઈ
માર્ગથી લઈ જવામાં આવે ત્યારે $Q = 50\, cal$ અને $W = 20\, cal$ મળે અને $ibf$ માર્ગ પર $Q = 36\, cal.$ છે
$(i)$ $ibf$ માર્ગ પર કાર્ય $W$ કેટલું હશે?
$(ii)$ જો $fi$ માર્ગ પર $W = 13\;cal$ હોય તો આ માર્ગ પર $Q$ કેટલો હશે?
$(iii)$ જો $E_{int,i} = 10\,\, cal$ હોય તો $E_{int,f}$ કેટલો હશે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.