આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?
હા
ના
કહી શકાય નહી.
માહિતી અપૂરતી છે.
$50Hz $ ના $ A.C$. પ્રવાહનું $r.m.s$. મૂલ્ય $10 A$ છે,પ્રવાહ શૂન્યથી મહત્તમ થતાં લાગતો સમય અને મહત્તમ પ્રવાહ કેટલો થાય?
$AC$ ઉદ્ગમનો વોલ્ટેજ સમય સાથે $V = 100\sin \;100\pi t\cos 100\pi t$ મુજબ બદલાય છે,તો મહત્તમ વોલ્ટેજ કેટલો થાય?
$40\, \Omega$ ના અવરોધને $220 \,V , 50\, Hz$ નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.
ઓલ્ટરનેટિંગ વિદ્યુતપ્રવાહ પરિપથમાં, એસી મીટર કોનું માપન કરે છે?
$ac$ ઉદગમનો મહત્તમ $(peak)$ વોલ્ટેજ$......$ ને બરાબર હોય.