$50Hz $ ના $ A.C$. પ્રવાહનું $r.m.s$. મૂલ્ય $10 A$ છે,પ્રવાહ શૂન્યથી મહત્તમ થતાં લાગતો સમય અને મહત્તમ પ્રવાહ કેટલો થાય?
$2 \times 10^{-2}$ $ sec$ અને $ 14.14 amp$
$1 \times 10^{-2}$ $ sec$ અને $7.07 amp$
$5 \times 10^{-3}$ $ sec$ અને $7.07 amp$
$5 \times 10^{-3}$ $ sec$ અને $14.14 amp$
નીચેનામાંથી કયો એકમ એ $\frac{{M{L^2}}}{{{Q^2}}}$ પારિમાણિક સૂત્ર દર્શાવે છે. જયાં ,$Q $ એ વિદ્યુતભાર છે.
એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t)=V_0sin$$\omega t$ ને એક આદર્શ કેપેસિટર $C$ ની આસપાસ લગાડેલ છે.
$40\, \Omega$ ના અવરોધને $220 \,V , 50\, Hz$ નું રેટીગ ધરાવતા ઉલટસૂલટ પ્રવાહ ઉદગમ સાથે જોડાવામાં આવેલ છે. પ્રવાહને તેના મહત્તમ મૂલ્યથી $rms$ મૂલ્ય જેટલું થવા માટે લાગતો સમય...... હશે.
$A.C.$ પરિપથમાં $I_{\text {rms }}$ અને $I_{0}$ વચ્ચેનો સંબધ શું હોય?
આકૃતિ મુજબ પ્રવાહનું વહન શકય છે?