$ac$ ઉદગમનો મહત્તમ $(peak)$ વોલ્ટેજ$......$ ને બરાબર હોય.

  • [NEET 2022]
  • A

    $ac$ ઉદગમના $rms$ મુલ્ય

  • B

    $ac$ ઉદગમના $rms$ મુલ્યના $\sqrt{2}$ ગણા

  • C

    $ac$ ઉદગમના $rms$ મુલ્યના $\sqrt\frac{1}{2}$ ગણા 

  • D

    પરિપથને લગાવેલ વોલ્ટેજ

Similar Questions

$50 \Omega$ નો (શુદ્ધ) અવરોધીય ભારને $V(t)=220 \sin 100 \pi t$ વોલ્ટનો ઉલટસૂલટ વોલ્ટેજ લગાડવામાં આવે છે. મહત્તમ (પીક) મૂલ્યના અડધા મૂલ્ચથી મહત્તમ મૂલ્ચ સુધી પ્રવાહને પહોંચવા માટે લાગતો સમય છે:

  • [JEE MAIN 2024]

એક પરિપથમાં પ્રત્યાવર્તી પ્રવાહ આકૃતિમાં દર્શાવેલ આલેખ અનુસાર દર્શાવેલો છે, તો આ આલેખમાં $rms$ પ્રવાહને દર્શાવો.

$AC$ ઉદગમનો વૉલ્ટેજ $220\,V$ હોય તો ધન અર્ધચક્ર દરમિયાન સરેરાશ $e.m.f.=$.....$V$

  • [AIIMS 2009]

જોડકાં જોડો.

                       પ્રવાહ                            $ r.m.s. $ મૂલ્ય

(1)${x_0  }\sin \omega \,t$                                       (i)$ x_0$

(2)${x_0}\sin \omega \,t\cos \omega \,t$                         (ii)$\frac{{{x_0}}}{{\sqrt 2 }}$

(3)${x_0}\sin \omega \,t + {x_0}\cos \omega \,t$              (iii) $\frac{{{x_0}}}{{(2\sqrt 2 )}}$

$A.C.$ પ્રવાહ $D.C.$ એમિટરથી મપાતો નથી,કારણ કે

  • [AIEEE 2004]