ન્યુક્લિયર બળ એ લઘુ અંતરી છે કે ગુરુ અંતરીય ?
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં દળનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો અને તે કેટલા કિલોગ્રામને સમતુલ્ય છે ?
નીચે બધા જ સાચાં વિધાનો આપેલા છે.
$(A)$ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતા ઈલેકટ્રોન માટે કોણીય વેગમાન $h$ ના પૂર્ણગુણાંકમાં હોય છે.
$(B)$ ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમને અનુસરતા નથી.
$(C)$ નયુક્લિયર બળો સ્પિન ઉપર આધાર રાખે છે.
$(D)$ નયુક્લિયર બળો કેન્દ્રિય અને વિદ્યુતભાર થી સ્વતંત્ર છે.
$(E)$ ન્યુક્લિયસની સ્થિરતા પેકીંગ ફેક્રશનના વ્યસ્ત પ્રમણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 fm$ હોય, તો ${}_{}^{64}Cu$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?
આયર્ન (લોખંડ)ના ન્યુક્લિયસ માટે દળ $55.85 \,u$ અને $A= 56$ આપેલ છે. તેના ન્યુક્લિયસની ઘનતા શોધો.