ન્યુકિલયસના બંઘારણમાં નીચેનામાથી કયા કણ હોય?
પ્રોટોન અને ઇલેકટ્રોન
પ્રોટોન અને ન્યુટ્રોન
ન્યુટ્રોન અને ઇલેકટ્રોન
ન્યુટ્રોન અને પોઝીટ્રોન
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?
પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
ન્યુક્લિયસની ત્રિજ્યા (પરિમાણ) કેવી રીતે અંદાજવામાં આવી ? અને તેની ત્રિજ્યા અને પરમાણુદળાંક સાથેનો સંબંધ લખો.
આપેલ ન્યુક્લિયસની જોડમાંથી કઈ જોડની ઇલેક્ટ્રોન રચના સમાન છે?
$Cu^{64}$ ના બે ન્યુકિલયસની સપાટી સંપક માં હોય તેમ છે. તો તેમની વચ્ચેની સ્થિતિઊર્જા કેટલા ........... $MeV$ થશે?