k બળ અચળાંક ધરાવતી સ્પ્રિગ સાથે દળ $m$ જોડવામાં આવેલ છે અને તે મુજબ સપાટી જોડેલ છે.અને તે આકૃતિ મુજબ સપાટી જોડેલ બીજી સ્પ્રિંગને અડે છે. નાના દોલનોનો આવર્તકાળ કેટલો થાય?
$m$ દળ લટકાવેલ સ્પ્રિંગ $2$ સેકંડના આવર્તકાળથી દોલનો કરે છે. તેના દળમાં $2 \,kg$ નો વધારો કરવામાં આવે ત્યારે તેનો આવર્તકાળ $1\, sec$ જેટલો વધે છે તો શરૂઆતનું દળ $m$ કેટલા $kg$ હશે?
સ્પ્રિંગ પર $1\,kg$ નો પદાર્થ લગાવાથી સ્પ્રિંગની લંબાઇમાં થતો વધારો $9.8\, cm$ છે,આ પદાર્થને ખેંચીને મુકત કરવામાં આવે તો તેનો આવર્તકાળ કેટલો થાય?
$M$ અને $N$ સમાન દળના પદાર્થને અનુક્રમે $k_1$ અને $k_2$ બળ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ પર લટકાવેલ છે. જો દોલનો દરમિયાન તેમના મહત્તમ વેગ સમાન હોય, તો કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડીને તેના પર $m$ દળ લટકાવેલ છે. સ્પ્રિંગના બળ અચળાંક $K_1$ અને $K_2$ છે. લટકાવેલ દળનો આવર્તકાળ કેટલો થશે?