લગાડેલી બ્રેક્સ સાથે સાઈકલને ચલાવવું મુશ્કેલ છે કારણ કે
રોલિંગ ઘર્ષણ રસ્તા પર ગતિનો વિરોધ કરે છે
સ્લાઈડિંગ ઘર્ષણ રસ્તા પર ગતિનો વિરોધ કરે છે
રોલિંગ ઘર્ષણ એ સ્લાઈડિંગ ઘર્ષણ કરતાં વધારે છે
સ્લાઈડિંગ ઘર્ષણ એ રોલિંગ ઘર્ષણા કરતાં વધારે છે
જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો
સમક્ષિતિજ રસ્તા પર થતી કારની પ્રવેગી ગતિ શાને આભારી છે
$10\,kg$ દળનો પદાર્થ $20\,m/s$ ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ $5\,s$ પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g =10 \;ms ^{-2}$ લો)
રૉલિંગ ઘર્ષણ એટલે શું ? અને તેના નિયમો લખો તથા રૉલિંગ ઘર્ષણાંકની વ્યાખ્યા લખો.