$1000\, kg$ દળની કાર $30 \,m/sec$ ના વેગથી ગતિ કરે છે.જો ટાયર અને રોડ વચ્ચે ઘર્ષણબળ $5000 \,N$ હોય,તો સ્થિર થતાં ........ $\sec$ સમય લાગે.
$5$
$10$
$12$
$6$
જો ${\mu _s},\,{\mu _k}$ અને ${\mu _r}$ સ્થિત ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક અને રોલિંગ ઘર્ષણાંક હોય તો
રફ સપાટી પર પડેલ $2\, kg $ ના બ્લોકનો વેગ $10\, m/s$ છે.જો ઘર્ષણાંક $0.2$ હોય,તો બ્લોક સ્થિર થાય ત્યાં સુધીમાં ....... $m$ અંતર કાપ્શે.
એક જંતુ અર્ધગોળાકાર સપાટી પર ધીમે ધીમે ચડે છે. જંતુ અને સપાટી વચ્ચે નો ઘર્ષણાંક $1/3$ છે.જો જો જંતુ અને અર્ધગોળાકાર સપાટી ના કેન્દ્ર ને જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha $ નો ખૂણો બનાવતો હોય તો જંતુ સરકી ન જાય તેના માટે $\alpha $ ની મહત્તમ શક્ય કિંમત શું થાય?
બરફ પર પડેલ $2 \,kg$ ના બ્લોકને $6\, m/s $ નો વેગ આપતાં $10 \,s$ માં સ્થિર થાય,તો ઘર્ષણાંક કેટલો હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\, kg$ દળનો એક બ્લોક એ $2 \,m / s ^2$ પ્રવેગ સાથે સમક્ષિતિજ ખરબચડી સપાટી પર ગતિ કરી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મુલ્ય છે.