હરિતકણનાં આધારકમાં જોવા ન મળે
થાયલેકૉઈડ
વલયાકાર $DNA $
રસધાની
રીબોઝોમ
સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?
હરિતકણના કદ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કણાભસૂત્ર કોષનું શક્તિ ઘર છે. વિધાનની યોગ્યતા ચકાસો.
રંજકકણ ક્યાં જોવા મળે છે ? તેના પ્રકાર તથા કાર્ય વિશે ટૂંકમાં સમજાવો.
બટાકામાં કયા કણ સૌથી વધુ જોવા મળે?