રંગહીન કણોના પ્રકાર જણાવો.
જુદા જુદા આકાર અને કદમાં જોવા મળે છે. તેમાં ખાદ્ય સંચિત પોષક દ્રવ્યો હોય છે.
$(i)$ મંડકણ (Amyloplasts) સ્ટાર્ચ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. દા.ત., બટાટા
$(ii)$ તૈલકણ (Elaioplasts) તેલ અને ચરબીનો સંગ્રહ કરે છે.
$(iii)$ સમીતાયાકણ (Aleuroplasts) પ્રોટીનનો સંગ્રહ કરે છે
સૌથી વધારે હરિતકણ ધરાવતો કોષ છે.
નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
વનસ્પતિમાં રંજકદ્રવ્યના આધારે રંજકકણના કયા પ્રકાર પાડી શકાય છે ?
…... એ બધી જ વનસ્પતિનાં કોષો અને યુગ્લીનોઇડસમાં જોવા મળે છે.
સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?