વંદાનાં પાચનતંત્રમાં તે ભાગ નથી
મધ્યાંત્ર
મળાશય
પેષણી
ફેલીકગ્રંથી
વંદામાં અગ્રપંખ આમાંથી ઉત્પન્ન થાય છે :
જે વંદાનું શીર્ષ દુર કરવામાં આવે તો તે થોડાક દિવસો સુધી જીવીત રહી શકે છે કારણ કે
નર અને માદા વંદાંમાં એક જોડ સાંધાવાળી તંતુમય રચના કે જેને પુચ્છ શૂળ કહે છે. .......... ખંડમાં હોય છે
જાતિય દ્વિરુપતા .....માં જોવા મળે છે.
વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :