જાતિય દ્વિરુપતા .....માં જોવા મળે છે.

  • A

    જળવ્યાળ

  • B

    અળસિયું

  • C

    વાદળી

  • D

    વંદો

Similar Questions

વંદાનું રુધિર શ્વસનરંજક દ્રવ્ય ધરાવતું નથી. એટલે કે .........

નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.

વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય

વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?

તે વંદામાં જોવા મળતી સહાયક પાચક ગ્રંથી છે.