જે વંદાનું શીર્ષ દુર કરવામાં આવે તો તે થોડાક દિવસો સુધી જીવીત રહી શકે છે કારણ કે

  • [NEET 2020]
  • A

    શીર્ષમાં ચેતાતંત્ર $\frac{1}{3}$ ભાગ આવેલ છે જ્યારે બાકીનું તેના શરીરના પૃષ્ઠભાગે આવેલુ છે.

  • B

    વંદાનો ઉપરી અન્નનાલીય ચેતાકંદ ઉદરના વક્ષભાગે આવેલો હોય છે.

  • C

    વંદામાં ચેતાતંત્ર આવેલુ હોતુ નથી

  • D

    શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક ભાગ હોય છે જ્યારે બાકીના ભાગમાં મોટા ભાગનું ચેતાતંત્ર વક્ષ ભાગે આવેલુ છે.

Similar Questions

પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.

સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.

વંદામાં આવેલા શ્વસન છિદ્રોની સંખ્યા :

નીચે આપેલી આકૃતિમાં $X, Y, Z$ ના ભાગ ને ઓળખો.

$X , Y, Z$

ઈંડા મુકવાથી શરૂ કરીને પુખ્ત વંદો બનતા સુધી કેટલીવાર નિર્માચન થતું જોવા મળે છે?