કેન્સરના નિદાનની પદ્ધતિ
MRI
Widal test
ELISA
None
તમાકુનું વ્યસન થવાનું કારણ શું છે?
અમુક ચોક્કસ ઋતુમાં અસ્થમા (દમ) નું પ્રમાણ વધવું તે શેને આધારિત છે ?
$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?
શરીરમાં રૂધિરમાં જોવા મળતા સૌથી વધુ ભક્ષકકોષોને ઓળખો.
રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.