મોટા રંગબેરંગી, સુગંધીદાર અને મધુરસયુક્ત પુષ્પો જોવા મળે છે -
પવન પરાગિત વનસ્પતિઓમાં
કીટ પરાગિત વનસ્પતિઓમાં
પક્ષી પરાગિત વનસ્પતિઓમાં
ચામાચીડયાથી પરાગિત વનસ્પતિઓમાં
કઈ વનસ્પતિના માદા પુષ્પો પાણીમાં નિમગ્ન હોય છે?
જલજ વનસ્પતિઓમાં પરાગનયન કેવી રીતે થાય છે ?
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે?
મકાઈ, ઘઉં, વેલીસ્નેરીયા, જલીયલીલી, જાસુદ, જળકુંભિ, હાઈડ્રીલા, ઝોસ્ટેરા
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$