ઝોસ્ટેરામાં પરાગનયન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે, પરાગરજ પાણીની અંદર મુકત થાય છે.
પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે, પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે.
ઉપરના બઘા જ
પાણી દ્વારા પરાગનયન પામતા પુષ્પોના ઉદાહરણો ક્યાં છે.
નીચે આપેલ પુષ્પો કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
કેટલાક પુષ્પો કોને આકર્ષવા દુર્ગધ સર્જે છે?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.