$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\{1,2,3\}\subset A$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A=\{1,2,\{3,4\}, 5\}$

The statement $\{1,2,5\}\subset A$ is incorrect because $3 \in\{1,2,3\}$; however, $3 \notin A$.

Similar Questions

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : લેખક મુન્શી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ

ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.

ગણને યાદીની રીતે લખો : $A = \{ x:x$ એ પૂર્ણાક છે અને $ - 3 < x < 7\} .$

$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)

અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ { - 23,5} \right)$