$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\varnothing \subset A$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A=\{1,2,\{3,4\}, 5\}$

The statement $\varnothing \subset A$ is correct because $\varnothing$ is a subset of every set.

Similar Questions

વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $B \in C,$ તો $A \in C$

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $100$ થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ 

ગણને યાદીની રીતે લખો : $\mathrm{E} = \mathrm{TRIGONOMETRY}$ શબ્દના મુળાક્ષરોનો ગણ

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \in A$

$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.