$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 0\, ........\, A $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$0 \notin A$

Similar Questions

અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,0\, \le \,x\, < \,7\} $

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ સમતલમાં ત્રિકોણ છે. $\}  \ldots \{ x:x$ એ સમતલમાં લંબચોરસ છે. $\} $

ગણ સાન્ત કે અનંત છે? :  $99$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ

ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 2,4,6 \ldots \} $

ગણના બધા જ ઘટકો લખો :  $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $