ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $
ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $
ગણના બધા જ ઘટકો લખો : $D = \{ x:x$ એ $“\mathrm{LOYAL}”$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ x:x$ એ $10$ નો ગુણિત છે $\} ;B = \{ 10,15,20,25,30 \ldots \ldots \} $
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$