ધારો કે $\Delta, \nabla \in\{\wedge, v\}$ એવાં છે કે જેથી $p$ $\nabla\,q \Rightarrow(( p \Delta q ) \nabla r )$ એ નિત્યસત્ય $(tautology)$ થાય.તો $( p \nabla q ) \Delta\,r$ એ $\dots\dots\dots$ને તાર્કિક રીતે સમકક્ષ છે.
$( p \Delta r ) \vee q$
$( p \Delta r ) \wedge q$
$(p \wedge r) \Delta q$
$( p \nabla r ) \wedge q$
ધારો કે $F_{1}(A, B, C)=(A \wedge \sim B) \vee[\sim C \wedge(A \vee B)] \vee \sim A$ અને $F _{2}( A , B )=( A \vee B ) \vee( B \rightarrow \sim A )$ એ બે તાર્કિક અભિવ્યક્તિઓ છે. તો :
વિધાન $(p \Rightarrow q) \vee(p \Rightarrow r)$ એ . . . ને તુલ્ય નથી .
જો $p , q , r$ એ ત્રણ વિધાનો એવા છે કે જેથી $( p \wedge q ) \rightarrow(\sim q \vee r )$ નું સત્યાર્થતાનું મૂલ્ય $F$ હોય તો વિધાનો $p , q , r$ ની સત્યાર્થતાનું મૂલ્ય અનુક્રમે .......... મળે.
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
દ્રી-પ્રેરણ $p \Leftrightarrow q = …..$