3 and 4 .Determinants and Matrices
hard

ધારો કે $A_1, A_2, A_3$ એ, સમાન સામાન્ય તફાવત $d$ વાળી ત્રણ સમાંતર શ્રેણીઓ છે, જેના પ્રથમ પદો અનુક્રમે $A , A +1, A +2$ છે. ધારો કે $A _1, A _2, A _3$ ના $7$મા, $9$મા, $17$મા પદો અનુક્રમે $a, b, c$ છે, જ્યાં $\left|\begin{array}{ccc}a & 7 & 1 \\ 2 b & 17 & 1 \\ c & 17 & 1\end{array}\right|+70=0.$ જો $a=29$ હોય તો, જેનું પ્રથમ પદ $c-a-b$ હોય અને સામાન્ય તફાવત $\frac{d}{12}$ હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ $20$ પદોનો સરવાળો $...........$ છે.

A

$494$

B

$495$

C

$496$

D

$498$

(JEE MAIN-2023)

Solution

$\left|\begin{array}{lll}A+6 d & 7 & 1 \\ 2(A+1+8 d) & 17 & 1 \\ A+2+16 d & 17 & 1\end{array}\right|+70=0$

$\Rightarrow A=-7 \text { and } d =6$

$\therefore c – a – b =20$

$S _{20}=495$

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.