અહી $A=\left(\begin{array}{ccc}{[x+1]} & {[x+2]} & {[x+3]} \\ {[x]} & {[x+3]} & {[x+3]} \\ {[x]} & {[x+2]} & {[x+4]}\end{array}\right),$ કે જ્યાં $[t]$ એ મહતમ પૂર્ણાંક દર્શાવે છે . જો $\operatorname{det}(\mathrm{A})=192$ આપેલ હોય તો $\mathrm{x}$ ની કિમંતો . . . . અંતરાલમાં આવેલ છે.
$[68,69)$
$[62,63)$
$[65,66)$
$[60,61)$
સુરેખ સમીકરણ સંહતિ
$2 x-y+3 z=5$
$3 x+2 y-z=7$
$4 x+5 y+\alpha z=\beta$
માટે નીચેના માથી ક્યૂ સાચું નથી?
$f(x)=\left|\begin{array}{ccc} \sin ^{2} x & 1+\cos ^{2} x & \cos 2 x \\ 1+\sin ^{2} x & \cos ^{2} x & \cos 2 x \\ \sin ^{2} x & \cos ^{2} x & \sin 2 x \end{array}\right|, x \in R$ નું મહત્તમ મૂલ્ય ..... છે.
જો $\alpha+\beta+\gamma=2 \pi$ તો સમીકરણ સંહતિ $x+(\cos \gamma) y+(\cos \beta) z=0$ ; $(\cos \gamma) x+y+(\cos \alpha) z=0$ ; $(\cos \beta) x+(\cos \alpha) y+z=0$ નો ઉકેલગણ . . . ..
$(3, 8), (-4, 2)$ અને $(5, 1)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
જો $\left| \begin{array}{*{20}{c}}
{ - 2a}&{a + b}&{a + c}\\
{b + a}&{ - 2b}&{b + c}\\
{c + a}&{b + c}&{ - 2c}
\end{array}\right|$ $ = \alpha \left( {a + b} \right)\left( {b + c} \right)\left( {c + a} \right) \ne 0$ તો $\alpha $ મેળવો.