અહી $A =\{1,2,3, \ldots \ldots, 10\}$ અને $B=\left\{\frac{m}{n}: m, n \in A, m < n \text { and } \operatorname{gcd}(m, n)=1\right\} $ હોય તો  $n(B)$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2025]
  • A
    $31$
  • B
    $36$
  • C
    $37$
  • D
    $29$

Similar Questions

ગણને યાદીની રીતે લખો : $B = \{ x:x$ એ $6$ કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\;\} $

ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે. 

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ તમારી શાળાના ધોરણ $\mathrm{XI}$ નો વિદ્યાર્થી છે. $\}  \ldots \{ x:x$ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. $\} $

ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 2,4,6 \ldots \} $

આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ 1,2,3\} $