$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.

  • A

    $\{2, 3, 5\}$

  • B

    $\{3, 5, 9\}$

  • C

    $\{1, 2, 5, 9\}$

  • D

    એકપણ નહી.

Similar Questions

ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $

$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? :  $\varnothing \subset A$

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો :  આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ

$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)

ગણ સાન્ત કે અનંત છે? : અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ