જો $f(\theta ) = \sin \theta (\sin \theta + \sin 3\theta )$, તો $f(\theta )$

  • [IIT 2000]
  • A

    $ \ge 0$ તોજ જ્યારે $\theta \ge 0$

  • B

    $ \le 0$ એ દરેક $\theta $ માટે

  • C

    $ \ge 0$ દરેક $\theta $ માટે

  • D

    $ \le 0$ માત્ર તો જ $\theta \le 0$

Similar Questions

સમીકરણ $|x\,-\,2| + |x\,-\,1| = x\,-\,3$ ને ઉકેલો.

$f(x)=4 \sin ^{-1}\left(\frac{x^2}{x^2+1}\right)$ નો વિસ્તાર $......$

  • [JEE MAIN 2023]

ઉકેલો $\frac{{1 - \left| x \right|}}{{2 - \left| x \right|}} \ge 0$

આપેલ પૈકી . . . . યુગ્મ વિધેય છે.

વિધેય $\cos ^{-1}\left(\frac{2 \sin ^{-1}\left(\frac{1}{4 x^{2}-1}\right)}{\pi}\right)$ નો પ્રદેશ $\dots\dots$છે.

  • [JEE MAIN 2022]