જો $A, B, C$ એ ત્રણ પરસ્પર નિરપેક્ષ ઘટનાઓ છે . બે વિધાનો ${S_1}$ અને ${S_2}$ એ . . 

${S_1}\,\,:\,\,A$ અને $B \cup C$ એ નિરપેક્ષ  થાય 

${S_2}\,\,:\,\,A$ અને $B \cap C$ એ નિરપેક્ષ થાય . તો  . . 

  • [IIT 1994]
  • A

    બંને ${S_1}$ અને ${S_2}$ એ સત્ય થાય .

  • B

    માત્ર ${S_1}$ એ સત્ય થાય 

  • C

    માત્ર ${S_2}$ એ સત્ય થાય 

  • D

    ${S_1}$ કે ${S_2}$ પૈકી કોઈપણ સત્ય નથી.

Similar Questions

ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી $3$ ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ $(D)$ અથવા સારી $(N)$ માં વર્ગીકરણ કરાય છે. આ ઘટનાની નિદર્શાવકાશ જણાવો

રજાઓમાં વીણાએ ચાર શહેરો $A, B, C$ અને $D$ ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે $A$ ની યાત્રા $B $ ના તરત પહેલાં જ કરી ?

બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?

એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે ? 

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો :

પરસ્પર નિવારક બે ઘટનાઓ