3 and 4 .Determinants and Matrices
medium

ધારો કે $A$  અને $ B$  એ જેની કક્ષા $3 $ હોય તેવા બે સંમિત શ્રેણિકો છે.

વિધાન $1$: $A(BA)$  અને $ (AB)A $ સંમિત શ્રેણિકો છે.

વિધાન $2:$ જો $ A $ અને $ B$ નો ગુણાકાર સમક્રમી હોય તો $AB$ સંમિત શ્રેણિક છે.

A

વિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.

B

વિધાન $- 1$ ખોટું છે. વિધાન$- 2$ સાચું છે.

C

વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી નથી

D

વિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી છે.

(AIEEE-2011)

Solution

$\therefore A^{\prime}=A$

$B^{\prime}=B$

Now $(\mathrm{A}(\mathrm{BA}))^{\prime}=(\mathrm{BA})^{\prime} \mathrm{A}^{\prime}$

$=\left(A^{\prime} B^{\prime}\right) A^{\prime}=(A B) A=A(B A)$

Similarly $((\mathrm{AB}) \mathrm{A})^{\prime}=(\mathrm{AB}) \mathrm{A}$

So, $A(B A)$ and $(A B) A$ are symmetric matrices.

Again $(\mathrm{AB})^{\prime}=\mathrm{B}^{\prime} \mathrm{A}^{\prime}=\mathrm{BA}$

Now if $\mathrm{BA}=\mathrm{AB},$ then $\mathrm{AB}$ is symmetric matrix.

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.