લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સિલિકોન ટેટ્રા ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી શું બને છે ?
$LiCl,AlH_3$ અને $SiH_4$
$LiCl, AlCl_3$ અને $SiH_4$
$LiH,AlCl_3$ અને $SiCl_2$
$LiH, AlH_3$ અને $SiH_4$
ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો.
મેટા બોરિક એસિડ ક્યો છે?
ડાયબોરેનમાં બોરનના સંકરણનો પ્રકાર કયો છે ?
જ્યારે બોરિક ઍસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
નીચે દર્શાવેલાં તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.
$(i)$ $B $ થી $Tl$ $(ii)$ $C$ થી $Pb$