- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
$\rm {HIV}$ એન્ટિજન અને ઉલ્વકોથળીના સ્થાન અને કાર્ય સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
$HIV$ એન્ટિજન
સ્થાન : એઇસ રોગ ધરાવતા દર્દીનાં રુધિરમાં.
કાર્ય : આના ઍન્ટિબૉડીની શોધ દ્વારા રોગનો ઈલાજ થઈ શકે છે.
ઉલ્વકોથળી
સ્થાન : વિકાસ પામતાં ભૃણની ફરતે
કાર્ય : તેમાં આવેલ ગર્ભજળની $AFT$ કસોટી કરાય છે.
Standard 12
Biology
Similar Questions
medium
easy