- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
અસંગત વિધાન પસંદ કરો.
A
આંતરપટલને માદા પ્રજનન તંત્રમાં ગર્ભાશયના મુખ આગળ સમાગમ દરમિયાન દાખલ કરાવાય છે.
B
$IUDs$ નો નિષ્ફળતાનો અંદાજીત દર $1$ થી $3$ ટકા છે.
C
ભારતમાં પ્રથમ ટેસ્ટયુબ બેબીને દુર્ગા નામે સ્વીકૃતિ પ્રાપ્ત થઈ.
D
સગર્ભાવસ્થાના $14$ અઠવાડીયા સુધીના સ્વૈચ્છિક ગર્ભપાતને $MTP$ કહે છે.
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
easy