આ સ્તર રક્ષણ અને પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરતું નથી.
પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.
ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
જનનકોષ, નરજન્યુ, લઘુબીજાણુ માતૃકોષ, લઘુબીજાણુ, નાલકોષો