પરાગરજની કઈ અવસ્થામાં નરજન્યુઓનું સર્જન થઈ ચુક્યું હોય છે?
એકકોષીય
દ્વિકોષીય
ત્રીકોષીય
ચતુષ્કોષીય
લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?
આવૃતિ બીજધારી વનસ્પતિમાં કઈ પ્રક્રિયા દ્વારા પુંજન્યુઓ નરજન્યુ સર્જાય છે?
એક લાક્ષણિક પરાગાશયમાં કેટલી લઘુબીજાણુધાનીઓ આવેલી હોય છે ?