ચોરસની બાજુ $0.2\,cm / s$ ના દરથી વધે છે. તો સમયની સાપેક્ષે પરિમીતીમાં થતો વધારાનો દર $.........\,cm/s$

  • A

    $0.2$

  • B

    $0.4$

  • C

    $0.6$

  • D

    $0.8$

Similar Questions

$\,\int\limits_{ - 1}^{ + 1} {\frac{1}{{{t^3}}}} \,dt$ સદીશનું મૂલ્ય  .  . . . થાય .

કોઈ રેખા ઉગામબિંદુમાંથી પસાર થાય છે અને કોઈ બિંદુ કે જેની $X$ યામ એ $Y$ યામથી બમણો છે તો સુરેખાનું સમીકરણ

$y=3 x+5$ મુજબ એક કણ સુરેખાની સાથે ગતિ કરે છે.તો કયો યામ ઝડપી દરથી બદલશે?

આપેલ આકૃતિમાં દરેક બોક્ષ વિધેય યંત્ર દર્શાવે છે. વિધેય યંત્ર દર્શાવે છે કે તે ઈનપુટ સાથે કઈ પ્રક્રિયા કરી શકે છે.નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?

આકૃતિમાં દર્શાવેલ ગ્રાફ્નું મૂલ્ય