આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1,2$ અને $3$ બિંદુ આગળ ગ્રાફનો ઢાળ અનુક્રમે $m _1, m _2$ અને $m _3$ છે તો, $...........$
$m_1 > m_2 > m_3$
$m_1 < m_2 < m_3$
$m_1=m_2=m_3$
$m_1=m_3 > m_2$
આપેલ આકૃતિમાં દરેક બોક્ષ વિધેય યંત્ર દર્શાવે છે. વિધેય યંત્ર દર્શાવે છે કે તે ઈનપુટ સાથે કઈ પ્રક્રિયા કરી શકે છે.નીચેનામાંથી કયું વિધાન સાચું હશે?
$\theta$ એ $0^{\circ}$ થી $90^{\circ}$ વધે,તો $\cos \theta$ નું મૂલ્ય
વિધેય $-5 \sin \theta+12 \cos \theta$ નું વધુમાં વધુુ મુલ્ય
જો $\tan \theta=\frac{1}{\sqrt{5}}$ અને $\theta$ એ પહેલા ચરણમાં હોય તો $\cos \theta$ નું મૂલ્ય:
કોઈ રેખા ઉગામબિંદુમાંથી પસાર થાય છે અને કોઈ બિંદુ કે જેની $X$ યામ એ $Y$ યામથી બમણો છે તો સુરેખાનું સમીકરણ