સાલ્મોનેલા ટાઇફીના સેવનકાળનો સમયગાળો કેટલો છે?
$ 1$ અઠવાડિયું
$ 1$ થી $3$ અઠવાડિયા
$ 2$ થી $3$ અઠવાડિયા
$ 3$ અઠવાડિયા
ડિપ્થેરીયા શાનાં કારણે થાય છે?
મોર્ફિન એ.........
ડેન્ગ્યુ તાવ ..... દ્વારા ફેલાય છે.
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.