સ્થલજ અને જલજ નિવસનતંત્રમાં ઊર્જા વહનની મુખ્ય નહેર તરીકે અનુક્રમે $.....$ અને $....$ છે.

  • A

    $GFC, DFC$

  • B

    $PFC, GFC$

  • C

    $DFC, GFC$

  • D

    $GFC, GFC$

Similar Questions

નીચે આપેલ સ્વોપજીવી અને વિષમપોષી સજીવોની યાદી આપેલ છે. આહારશૃંખલાના તમારા જ્ઞાનના આધારે સજીવો વચ્ચે જુદા જુદા જોડાણ ‘ખાવું અને ખવાઈ જવું'ના સિદ્ધાંત અનુસાર આ પ્રકારના આંતરિક જોડાણને શું કહેવાશે ? લીલ, હાઇડ્રીલા, તીતીઘોડો, ઉંદર, ખિસકોલી, કાગડો, મકાઈનો છોડ, હરણ, સસલું, ગરોળી, વરુ, સાપ, મોર, ફાયટોપ્લેન્કોટન ક્રસ્ટેશીયન્સ, વ્હેલ, વાઘ, સિંહ, ચકલી, બતક, ક્રેન, વંદો, કરોળિયો, ટોડ, માછલી, ચિતો, હાથી, બકરી, નિષ્ફીઆ, સ્પાયરોગાયરા.

એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?

  • [AIPMT 1999]

દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?

કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?

બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?