અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?

  • A

    બળતણનાં દહનથી મળેલ ઊર્જાની નિપજ

  • B

    પ્રકાશ સંશ્લેષણીય નિપજ

  • C

    સજીવોનાં મૃતદેહોમાં રહેલા અકાર્બનિક તત્વોનાં વિઘટનથી બનેલ નિપજ

  • D

    પ્રકાશ સંશ્લેષણથી બનેલ કાર્બનિક સંયોજનોમાંથી અકાર્બનિક સંયોજનોની નિપજ

Similar Questions

જલજ આહારશૃંખલામાં વ્હેલ માછલીનો સમાવેશ કયાં સ્થાને કરી શકાય.

દહીં ખાતા કાનુડાને આહાર શૃંખલામાં કયાં પોષક સ્તરમાં સમાવી શકાય?

તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ

ખોટું વાકય શોધો :

દ્વિતીય ઉત્પાદકતા એટલે ...