આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?
એક નર જન્યુ અને બે નાલકોષ
ત્રણ નર જન્યુઓ
બે નર જન્યુઓ અને એક નાલકોષ
એક નર જન્યુ અને એક નાલકોષ
લઘુબીજાણુઘાનીનો વિકાસ ....... માં થાય છે.
પરાગરજનું અંત:આવરણ શેનું બનેલું હોય છે?
પરાગરજની નીપજ અને તેમના ઉપયોગો જણાવો.
પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?
.... સ્તરનાં કોષોમાં ધટ્ટ કોષરસ અને એકથી વધુ કોષકેન્દ્ર હોય છે.