પરાગરજમાં ખોરાક ક્યાં સંગૃહીત હોય છે?
બાહ્યાવરણ
વાનસ્પતિક કોષ
અંત: આવરણ
જનનકોષ
પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.
જનનકોષ વિશે અસંગત વિકલ્પ શોધો.
નીચે પૈકી કઈ રચના લઘુબીજાણુધાની ધરાવે છે?
અસંલગ્ન વસ્તુ શોધો.
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?