સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ હવામાં નાઈટ્રોજન ઓકસાઈડો | $I$ સુપોષણ |
$B$ હવામાં મિથેન | $II$ વરસાદના પાણીની $pH\,5.6$ |
$C$ કાર્બન ડાયોક્સાઈડ | $III$ ગ્લોબલ વોર્મિંગ |
$D$ પાણીમાં ફોસ્ફેટ ખતરો | $IV$ એસિડ વર્ષા |
નીચે આપેલા વિકલ્પોમથી સાચો જવાબ પસંદ કરો.
$A-IV, B-III, C-II, D-I$
$A-II, B-III, C-I, D-IV$
$A-I, B-II, C-III, D-IV$
$A-IV, B-II, C-III, D-I$
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ધૂમ-ધુમ્મસના પ્રકાર ..... અને .. છે.
$(2)$ હવામાં રહેલો ઓઝોન હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરી ...... અને ... બનાવે છે.
$(3)$ સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોથી ...... નામનું ચામડીનું કેન્સર થાય છે.
$(4)$ ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનોને .......... પણ કહે છે.
પાણીનું $BOD$ મૂલ્ય માપવાની જરૂરિયાત શા માટે છે ?
પૃથ્વીના વાતાવરણમાં જો ગ્રીન હાઉસ વાયુઓ સંપૂર્ણપણે ગેરહાજર હોય તો શું થાય ? ચર્ચો.
હાઇડ્રોકાર્બન વડે થતું ક્ષોભ-આવરણનું પ્રદૂષણ ટૂંકમાં સમજાવો.
એસિડ વર્ષા એટલે શું ? વાતાવરણીય પ્રદૂષકો દ્વારા એસિડ વર્ષાનું નિર્માણ સમજાવો.