યાદી $-I$ ને યાદી $-II$ સાથે જોડો :
યાદી $-I$ | યાદી $-II$ |
$A$ હેરોઈન | $I$. રૂધિર પરિવહન તંત્ર પર અસર |
$B$ મેરીજુઆના | $II$. શારીરિક કાર્યોનું મંદ પડવું |
$C$ કોકેઈન | $III$. પીડાનાશક |
$D$ મોર્ફિન | $IV$. ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
A-III, B-IV, C-I, D-II
A-II, B-I, C-IV, D-III
A-I, B-II, C-III, D-IV
A-IV, B-III, C-II, D-I
રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?
જો વ્યક્તિ દ્વારા એકાએક કેફી પદાર્થોનો ત્યાગ કરવામાં આવે તો વ્યકિતમાં કયો રોગ ઉત્પન્ન થશે.
કોકા આલ્કેલોઈડ અથવા કોકેઈન, ઈરીથ્રોઝાયલોન કોકા વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે.આ વનસ્પતિનું મૂળ વતન કયું છે?
આપેલ આકૃતિ એ કઈ વનસ્પતિની છે, અને કઈ લાક્ષણીકતા આપે છે?
ડાય એસીટાઈલ મોરફીન નીચેનામાંથી કોણ છે?