કેનાબીસ સટાઈવ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?
ભાંગ
ચરસ
ગાંજો
ઉપરોક્ત બધા જ
વનસ્પતિના વિવિધ દ્વિતીયક ચયાપચકો ઔષધીય ગુણધર્મો ધરાવે છે. તેનો દુરુપયોગ વિવિધ સમસ્યાઓ પેદા કરે છે. યોગ્ય ઉદાહરણ આપી વિધાન સમજાવો.
શું તમે વિચારી શકો છો કે મિત્રો આલ્કોહૉલ ડ્રગ્સનું સેવન કરતા હોય? જો હા હોય તો તેને તેણીને તેના સેવનથી કેવી રીતે રક્ષિત કરી શકશો?
અફીણમાંથી કયા દર્દશામક ઔષધ મેળવાય છે?
$(i)$ મોર્ફિન $(ii)$ કેનાબિનોઇડ $(iii)$ બારબીટ્યુરેટ $(iv)$ કોડીન
તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય ?
ચરસ એ શું છે?