7.Gravitation
hard

સૂચી - $I$ અને સૂચી - $II$ મેળવો -

સૂચી - $I$ સૂચી - $II$
$(A)$ ગ્રહની ગતિઉર્જા $(1)$ $-\frac{\mathrm{GMm}}{\mathrm{a}}$
$(B)$ સૂર્ય-ગ્રહ તંત્ર માટે ગુરુત્વીય સ્થિતિઉર્જા $(2)$ $\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$ 
$(C)$ ગ્રહની કુલ યાંત્રિક ઉર્જા $(3)$ $\frac{\mathrm{Gm}}{\mathrm{r}}$
$(D)$ ગ્રહ માટે એકમ દળની વસ્તુ માટે સપાટી ઉપર નિષ્ઠમણ ઉર્જા $(4)$ $-\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$

(જયાં $\mathrm{a}=$ ગ્રહની કક્ષાની ત્રિજ્યાં, $\mathrm{r}=$ ગ્રહની ત્રિજ્યાં, $\mathrm{M}=$ સૂર્ય નું દળ, $\mathrm{m}=$ ગ્રહનું દળ) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -

A

$(A) - II, (B) - I, (C) - IV, (D) - III$

B

$(A) - III, (B) - IV, (C) - I, (D) - II$

C

$(A) - I, (B) - IV, (C) - II, (D) - III$

D

$(A) - I, (B) - II, (C) - III, (D) - IV$

(JEE MAIN-2024)

Solution

$\mathrm{KE}=\frac{1}{2} \mathrm{mv}^2=\frac{\mathrm{GMm}}{2 \mathrm{a}}$

$\mathrm{PE}=-2 \mathrm{KE}$

$\mathrm{TE}=-\mathrm{KE}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.