યોગ્ય જોડકા જોડો:
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$1.$ કોનિડિયા |
$p.$ હાઈડ્રા |
$2.$ કલીકા |
$q.$ પેનસિલીયમ |
$3.$ જેમ્યુલ |
$r .$ અમીબા |
$4.$ દ્વિભાજન |
$s.$ વાદળી |
$(1-p),(2-q),(3-r),(4-s) $
$(1-q),(2-p), (3-s),(4-r)$
$(1-r),(2-s),(3-p),(4-q) $
$(1-s),(2-r),(3-q),(4-p)$
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.
પુનઃ સર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
સજીવોને તેમના જન્યુ માતૃકોષોમાં રહેલી રંગસુત્રની સંખ્યાના આધારે ઉતરતા ક્રમમાં દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.