નિચેનામાંથી ખોટું શું છે?
પેનિસિલિયમ - કોનિડિયા
હાઈડ્રા - કલિકા
યીસ્ટ - સમાન વિભાજન
વાદળી - જેમ્યુલ
આકૃતિ $X$ શું દર્શાવે છે?
આપેલ આકૃતિમાં દર્શાવેલ એકકોષી સુકાય કઈ વનસ્પતિનું છે ?
ફૂદીનામાં વાનસ્પતિક પ્રજનન ............ દ્વારા થાય છે.
આ પ્રકારના પ્રજનનમાં સંતતિઓ આબેહૂબ પ્રતિક્રિયાઓ હોય છે.
નીચે પૈકી કેટલી વનસ્પતિમાં ગાંઠામુળી દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે?
બટાટા, સુરણ, રામબાણ, પાનફુટી, કેળ, આદુ