અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તેના અંતઃસ્ત્રાવ અને તેનાં કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. ક્રમ - અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંત:સ્ત્રાવ - કાર્યો

  • [AIPMT 2011]
  • A

    અગ્રપિટ્યુટરી - ઓક્સિટોસીન - બચ્ચાના જન્મ સમયે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન

  • B

    પશ્ચપિટ્યુટરી - વાસોપ્રેસીન - મૂત્રપિંડનલિકામાં દૂરસ્થ ગૂંચળા પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે.

  • C

    કૉર્પસ લ્યુટિયમ - ઇસ્ટ્રોજન - પ્રસુતાવસ્થાને મદદકર્તા

  • D

    થાઇરૉઇડ - થાયરૉક્સિન - રુધિરમાં રહેલ $Ca^+$ નું પ્રમાણ જાળવે છે.

Similar Questions

સસ્તનોમાં સામાન્ય સુગંધ ઉત્પન કરતી ........ છે.

  • [AIPMT 2000]

હાયપોથેલેમસમાંથી નિયમનકરી અંતઃસ્ત્રાવો $....$ દ્વારા એડેનો-હાયપોફિસિસ માં પહોંચે છે

ઈન્સ્યુલીન

નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?

હશિમોટો રોગનાં લક્ષણો ..... ની જેમ વિકાસ પામે છે.